VADODARA : ડભોઈના પણોસોલી ગામની સીમમાં આવેલી લાફી બનાવટી વોલ પ્લાસ્ટ કંપની પાસે પાઉડર ભરેલ હાઈવા ટ્રક રિવર્સ લેતા ભીની માટી ફસડાઈ પડતા ટ્રક પલટી મારી ગઈ

0
95
meetarticle

ડભોઇની વોલ પ્લાસ્ટ કંપની પાસે લાફીની પાઉડર ભરેલ હાઇવા પલટી ડભોઈ ના પણોસોલી ગામ ની સીમ માં આવેલી લાફી બનાવટી વોલ પ્લાસ્ટ કંપની પાસે પાઉડર ભરેલ હાઈવા ટ્રક રિવર્સ લેતા ભીની માટી ફસડાઈ પડતા ટ્રક પલટી મારી ગઈ હતી.ટ્રક માં ભરેલ પાઉડર માર્ગ ની બાજુ માં ઠલવાઈ ગયો હતો.સદનસીબે ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.ડભોઈ ના પનસોલી ગામ ની – સીમ માં આવેલી લાફી બનાવતી વોલ પ્લાસ્ટ કંપની પાસે લાફી નો પાઉડર ભરેલ ટ્રક ને રીવર્સ લેતા માર્ગ ની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત ને કારણે ટ્રક માં ભરેલ પાઉડર માર્ગ ની બાજુમાં ખેતર નારોઢે ઠલવાઈ ગયો હતો. અકસ્માત માં ટ્રક ના કાચ તૂટી જવા પામ્યા હતા. જ્યારે આગળ ના શો ને નુકશાન થવા પામ્યું હતું.જ્યારે બનાવ માં ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.બનાવ ની પગલે આજુબાજુ ના લોકો તેમજ કંપની ના કામદારો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.જે બાદ માં ક્રેઈન ધ્વારા ટ્રક ને સીધી કરાઈ હતી.અકસ્માત માં પાઉડર ખેતર માં ઠલવાઈ જતા નુકશાન થવા પામ્યું હતું.

લાફીની પાઉડર ભરેલ હાઇવા પલટી ડભોઈ ના પણોસોલી ગામ ની સીમ માં આવેલી લાફી બનાવટી વોલ પ્લાસ્ટ કંપની પાસે પાઉડર ભરેલ હાઈવા ટ્રક રિવર્સ લેતા ભીની માટી ફસડાઈ પડતા ટ્રક પલટી મારી ગઈ હતી.ટ્રક માં ભરેલ પાઉડર માર્ગ ની બાજુ માં ઠલવાઈ ગયો હતો.સદનસીબે ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.ડભોઈ ના પનસોલી ગામ ની – સીમ માં આવેલી લાફી બનાવતી વોલ પ્લાસ્ટ કંપની પાસે લાફી નો પાઉડર ભરેલ ટ્રક ને રીવર્સ લેતા માર્ગ ની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત ને કારણે ટ્રક માં ભરેલ પાઉડર માર્ગ ની બાજુમાં ખેતર ના
રોઢે ઠલવાઈ ગયો હતો. અકસ્માત માં ટ્રક ના કાચ તૂટી જવા પામ્યા હતા.

જ્યારે આગળ ના શો ને નુકશાન થવા પામ્યું હતું.જ્યારે બનાવ માં ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.બનાવ ની પગલે આજુબાજુ ના લોકો તેમજ કંપની ના કામદારો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.જે બાદ માં ક્રેઈન ધ્વારા ટ્રક ને સીધી કરાઈ હતી.અકસ્માત માં પાઉડર ખેતર માં ઠલવાઈ જતા નુકશાન થવા પામ્યું હતું.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here