સરકાર દ્વારા ચાલી રહેલ SIR વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ લોધીકા તાલુકા ના તમામ મતદાન બુથ ઉપર BLO 2 દ્વારા ચાલી રહેલ છે

SIR મતદાર વિશેષ સુધારણા સ્પેશિયલ ડ્રાઇવ મા તાલુકાના ૩૪ બુથ ઉપર લોધીકા તાલુકા ભાજપ ના ઇન્ચાર્જ તળશીભાઇ તારપરા તમામ પદાધિકારીઓ આગેવાનો તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયા કાર્યકરો BOL સાથે ઉપસ્થિત રહેલ તેમજ કામગીરી ની સમિક્ષા કરી મતદારો ને ફોર્મ ભરવામા માટે જરૂરી માહિતી આપી મદદરૂપ થઇ દિવસ દરમિયાન ની BLO કામગીરી ની તમામ માહિતી પદાધિકારીઓ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ ને આપવામાં આવેલ

